ટૂંક સમયમાં
માર્ગદર્શન
લેખાસેતુ શીખવા માટે ગુજરાતીમાં ટૂંકા વીડિયો અને પગલાંવાર માર્ગદર્શન તૈયાર થઈ રહ્યું છે.
આવનારા વિષયો
ઇન્સ્ટોલ અને પહેલી શરૂઆત
સંસ્થાની વિગત, તૈયાર ખાતાં અને એડમિનનો PIN.
પહેલી એન્ટ્રી
આવક, જાવક અને હવાલો – રોકડ કે બેંકથી.
રોજમેળ અને રોકડ સિલક
દિવસના વ્યવહાર જોવા, શોધવા અને સુધારવા.
ખાતાવહી અને ખાતાઓની યાદી
નવું ખાતું, ખૂલતી પુરાંત અને કોઈ પણ ખાતાની વિગત.
અહેવાલો, પ્રિન્ટ અને PDF
ઉપજ-ખર્ચ ખાતું, સરવૈયું અને કાચું સરવૈયું.
વપરાશકર્તા અને PIN
એડમિન, મેનેજર અને ડેટા એન્ટ્રી ઉમેરવા.
બૅકઅપ અને રિસ્ટોર
પેન ડ્રાઇવમાં બૅકઅપ અને નવા કમ્પ્યુટરમાં હિસાબ પાછા.
વર્ષાંત બંધ
વર્ષ બંધ કરવું અને નવું વર્ષ શરૂ કરવું.
લાઇસન્સ કી
App ID મોકલવો અને કી દાખલ કરવી.
આજે જ મદદ જોઈએ છે?
અમને લખો – અમે પગલાંવાર સમજાવીશું. કયો વિષય પહેલાં જોઈએ તે પણ કહો.