કિંમત

દરેક લાઇસન્સમાં બધી સુવિધા છે. ફરક ફક્ત સમયગાળાનો છે.

ટ્રાયલ

મફત

45 દિવસ

  • બધી સુવિધા
  • નોંધણી કે કાર્ડ વગર
  • ટ્રાયલ પછી ડેટા સલામત
ડાઉનલોડ

1 વર્ષ

₹1,499

1 વર્ષ માટે · એક કમ્પ્યુટર માટે

  • બધી સુવિધા
  • વર્ષ દરમિયાનની દરેક નવી આવૃત્તિ
  • ઇમેઇલથી મદદ
લાઇસન્સ માંગો
સૌથી ફાયદાકારક

3 વર્ષ

₹2,999

3 વર્ષ માટે · એક કમ્પ્યુટર માટે

એટલે કે ₹1,000 / વર્ષ

  • 2 વર્ષની કિંમતમાં 3 વર્ષ
  • 3 વર્ષની દરેક નવી આવૃત્તિ
  • ઇમેઇલથી મદદ
લાઇસન્સ માંગો
શરૂઆતની ઓફર

આજીવન

₹4,999 ₹6,499

એક વખત · એક કમ્પ્યુટર માટે

31-03-2027 સુધી જ

  • બધી સુવિધા
  • દરેક નવી આવૃત્તિ હંમેશા મફત
  • 1 વર્ષ મદદ, પછી ₹499 / વર્ષ (મરજિયાત)
લાઇસન્સ માંગો

કિંમતમાં કર સામેલ નથી – GST લાગુ પડે તો અલગથી ઉમેરાશે.

સેવાઓ

રૂબરૂ સેટઅપ

₹2,500 + મુસાફરી

અમે તમારી ઑફિસે આવીને બધું ગોઠવી આપીએ અને શીખવીએ.

જૂના હિસાબ ચડાવવા

કામ મુજબ

Excel કે ચોપડામાંથી જૂની એન્ટ્રી અમે ચડાવી આપીએ.

બીજું કમ્પ્યુટર

50% ઓછા

એ જ સંસ્થાના બીજા કમ્પ્યુટર માટે કોઈ પણ લાઇસન્સ.

સરળ નિયમો

  • ગમે ત્યારે મોટો પ્લાન લો – છેલ્લા 12 મહિનામાં ચૂકવેલી રકમ નવી કિંમતમાં ગણાશે.
  • વહેલું રિન્યુ કરો તો નવો સમય હાલનું લાઇસન્સ પૂરું થયા પછીથી ગણાય – એક પણ દિવસ ગુમાવવો નહીં.
  • આજીવન લાઇસન્સમાં નવી આવૃત્તિઓ હંમેશા મફત; પહેલા વર્ષ પછી મદદ ₹499 / વર્ષ, મરજિયાત.

કિંમતમાં કર સામેલ નથી – GST લાગુ પડે તો અલગથી ઉમેરાશે.

લાઇસન્સ કેવી રીતે મળે

  1. લેખાસેતુમાં સેટિંગ્સ → એપ વિશે ખોલો અને App ID નકલ કરો (કે QR કોડ સેવ કરો).
  2. App ID અને જોઈતો લાઇસન્સ પ્રકાર અમને ઇમેઇલ કે સંપર્ક ફોર્મથી મોકલો.
  3. ચુકવણી પછી અમે તમને લાઇસન્સ કી મોકલીશું.
  4. સેટિંગ્સ → એપ વિશે માં કી દાખલ કરો – તરત સક્રિય, ઇન્ટરનેટ વગર.
લાઇસન્સ માંગો

સમય પૂરો થાય ત્યારે

છેલ્લા 30 દિવસમાં લેખાસેતુ બાકી દિવસ બતાવે છે. રિન્યુ ન કરો તો તમારો ડેટા સલામત રહે છે – જોઈ, પ્રિન્ટ અને બૅકઅપ કરી શકો; નવી એન્ટ્રી માટે નવી કી દાખલ કરો.